ફાગણ વદ એકાદશી. શનિવાર, પાપમોચની એકાદશી. સૂર્ય ઉ.ભાદ્રપદમાં.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

મેષ રાશિ

આપના માર્ગ આડેના અવરોધોને પાર કરી શકશો, સફળતા જોઈ શકશો.

વૃષભ રાશિ

મનના ઓરતાઓને સાકાર કરવા આપને કોઈની મદદ મેળવી શકશો, સ્નેહીથી મિલન.

મિથુન રાશિ

આવકના દ્વાર ખોલવા આપે વિશેષ જાગૃતિ અને તૈયારી રાખવી પડે, ભાગીદારથી મતભેદ.

કર્ક રાશિ

આપના મહત્ત્વના કામમાં જણાતી ચિંતાનો હલ મળતો જણાય, પ્રવાસ સાનુકૂળ.

સિંહ રાશિ

લાભ અને સફળતા માટે આપને ઘણું આયોજન અને અનુભવની મદદ જરૂર લાગે.

કન્યા રાશિ

આપના કાર્યમાં આગળ વધી શકશો, મહત્ત્વની મુલાકાત સફળ નીવડે, સંતાન સુખ મળે.

તુલા રાશિ

સાનુકૂળતા બાદ અવરોધ જણાય, ગૃહજીવનમાં ચકમક જણાય, મિત્રો ઉપયોગી થાય.

વૃશ્ચિક રાશિ

આપની મૂંઝવણ દૂર થાય, નવીન તક મળે, તબિયત અંગે ધાર્યું ન થાય, ખર્ચ રહે.

ધન રાશિ

અગત્યના કામમાં અવરોધ, આર્થિક સમસ્યાનો હલ મળે, સ્નેહીથી મતભેદ જણાય.

મકર રાશિ

લાભ કરતાં વ્યય વધશે, મનની મુરાદ બર ન આવે, બીમારીનોે ઉકેલ મળે.

કુંભ રાશિ

ધીરજની કસોટી થતી જણાય, ખર્ચ-ખરીદી રહે, નાણાકીય તકલીફનો ઉકેલ મળે.

મીન રાશિ

અગત્યના કામમાં સફળતા મળે, સંપત્તિના કામ સફળ થાય, મિલન-મુલાકાત.Source link

Previous articleElizabeth Holmes owes over $25 million to Theranos, lawsuit says
Next articleCongress: Congress represents ‘new Mughals’: Assam CM Himanta | India News – Times of India

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here